અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધ્યો: નવું સ્ટેશન તૈયાર
અમદાવાદ: હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી હબ નજીક ટ્રેક અને પ્લેટફોર્મનું કામ પૂર્ણતાના આરે છે. મુસાફરો માત્ર ૨ કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી શકશે.